રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાસમાં તેઓ પીએમ મોદીના માતા હિરાબા મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ લગભગ સવારે સાડા નવ વાગે હિરાબા સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના માતા સાથેની રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત છે. તેમના આગમનને લઈને રાયસનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણી પણ કરવામાં આવી છે.