રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24મી માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાત વિધાનસભાને પણ સંબોધન કરી શકે છે. દ્વારકા અને જામનગરમાં તેમનો કાર્યક્રમ યોજાશે.