રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઈટર જેટમાં ઉડાન ભરી. અહીં પહોંચ્યા બાદ તેમણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. જણાવી દઈએ કે દેશની 12મી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પણ 25 નવેમ્બર 2009ના રોજ સુખોઈમાં ઉડાન ભરી હતી.