કોરોના સંક્રમણથી પીડિત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ તેઓ ગત ત્રણ દિવસમાં હૉસ્પિટલમાં હતા. ટ્રમ્પે થોડાક જ સમયમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવાની આશા વ્યક્ત કરી છે. તેના થોડાક કલાક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ સોમવાર સાંજે હૉસ્પિટલથી રજા લેશે. જોકે ડૉ. કૉનલે જણાવ્યું કે ટ્રમ્પના ઓક્સિજન લેવલમાં ઘટાડો નોંધાયા બાદ તેમને બે વાર વધારાનો ઓક્સિજન આપવામાં આવ્યો હતો.