બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નવી દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય છે કે આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જશ્નમાં સામેલ થશે અને કાર્યકરોને સંબોધન કરશે.