Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીનું એલાન થઇ શકે છે. આ જોતા ગુજરાતમાં આચાર સંહિતાનુ અમલ કરવા ચૂંટણી પંચ સજ્જ થયુ છે. ચૂંટણી દરમિયાન કાયદો-વ્યસસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, અસામાજીક તત્વોને પર દેખરેખ રાખી શકાય તે માટે 1.32 લાખ બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરાયા છે. આ ઉપરાંત જિલ્લાઓમાં નોડલ ઓફિસરોની નિમણૂંકો પણ કરી દેવામાં આવી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ