સૌરાષ્ટ્રના ઉનામાં એક મહિલાનું ડિલિવરી દરમ્યાન બાળક સાથે હોસ્પિટલમાં મોત થતાં પરિવાર દ્વારા ડૉકટરની બેદરકારીનો આક્ષેપ મૂકાયો છે. આ અંગે હોસ્પિટલમાં હાહાકાર થતાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના મોતના કારણની તપાસ શરૂ કરી. મહિલાનું સારવાર દરમ્યાન મોત થતાં ડૉકટરે પરિવારને કહ્યું હતું કે કોઇની વાડીએ લઇ જઇ ત્યાં સગર્ભાનું પેટ ચીરીને બાળક કાઢી લ્યો.