નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ કહ્યું છે કે પ્રી સ્કૂલમાં કોઈ પણ બાળકની લેખિત કે મૌખિક પરીક્ષા ન હોવી જોઈએ. NCERTએ આ પ્રકારની પરીક્ષાઓને હાનિકારક અને અનિચ્છનીય પ્રક્રિયા કરાર કરતાં કહ્યું કે તેનાથી માતાપિતાને પોતાના બાળકો માટે જે આકાંક્ષાઓ ઊભી થાય છે, તે યોગ્ય નથી.
કાઉન્સિલે કહ્યું કે, પ્રી-સ્કૂલના સ્ટુડન્ટ્સના આકલનનો ઉદ્દેશ્ય તેમની પર 'પાસ' કે 'ફેલ'નો ઠપ્પો લગાવવાનો નથી. NCERTના અધિકારીએ કહ્યુ કે, કોઈ પણ સ્થિતિમાં બાળકોની મૌખિક કે લેખિત પરીક્ષા ન લેવી જોઈએ. આ સ્તરે આકલનનો ઉદ્દેશ્ય બાળક પર 'પાસ' કે 'ફેલ'નો ઠપ્પો મારવાનો નથી.