Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અતીક અહેમદ અને અશરફના વકીલ વિજય મિશ્રાની ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસે STFની મદદથી ધરપકડ કરી છે. યુપી પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ઉમેશ પાલ હત્યા કેસમાં વિજય મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ