પ્રવેગ કોમ્યુનિકેશન ઈન્ડિયા લિમિટેડ, એક અગ્રણી સંચાર કંપની દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી અને અદ્યતન ગુજરાતી સમાચાર શૈલીને રજૂ કરવાના ઉદ્શ્ય સાથે પ્રવેગ ટીવી નામની ગુજરાતી ન્યુઝ ચેનલ શરૂ કરવામાં આવી રહી છે.
કંપનીએ નજીકના ભવિષ્યમાં સેટેલાઈટ ન્યૂઝ ચેનલના રૂપમાં પ્રવેગ ટીવીના લોન્ચિંગને વેગ આપવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે લાયસન્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પ્રવેગ ટીવી ટૂંક સમયમાં હવે સમાચાર જોવા ગમશે ના બ્રાન્ડ પોઝિશનિંગ સાથે લોન્ચ કરવામાં આવશે. જે દર્શકોને રસ પડે આકર્ષક અને ઈન્ટરેક્ટિવ રીતે ન્યુઝ પહોંચાડશે.
પ્રવેગની સફળતાના વારસાને આગળ ધપાવતા,પ્રવેગ ટીવીની શરૂઆત સમાચાર શૈલીમાં તેનું વિશિષ્ટ સ્થાન બનાવશે તેવી અપેક્ષા સાથે કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ગુજરાતી ન્યુઝ ચેનલ તરીકેની પ્રવેગ ટીવી ની સફર રાષ્ટ્રીય સમાચાર ચેનલમાં પરિવર્તન થાય તેવી અપેક્ષા છે.
પ્રવેગ કોમ્યુનિકેશન્સ ઈન્ડિયા લિમિટેડ વિશે:
પ્રવેગ કોમ્યુનિકેશન્સ ઈન્ડિયા લિમિટેડની શરૂઆત એક એડવર્ટાઈઝિંગ તથા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની તરીકે કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી લધુ સમય દરમિયાન, પ્રવેગ દ્રારા ગુજરાત રાજ્ય સરકાર માટા કોર્પોરેટ્સ અને પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો વિશાળ ગ્રાહકવર્ગ ને વૈલિધ્યતાસભર સેવા પૂરી પાડવામાં આવી છે.