પ્રવેગ કોમ્યનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ એ તેના જુલાઈ-સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરના પરિણામોની જાહેરાતકરી, જેમાં કંપની દ્વારા રૂ. 169.34 લાખોનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ.46.33 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ ચાર ગણો વધારે છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પ્રવેગની આવક રૂ.891.34 લાખ થઈ છે. જે ગયા વર્ષના સમયગાળામાં રૂ.341.45 લાખ હતી, આમ કંપનીની આવકમાં 260 ટકાનો વધારો થયો છે. કંપની દ્વારા સ્ટોક એક્ચેન્જમાં ઉપર મુજબની માહિતી આપવામાં આવેલ હતી.
કંપની મેનેજિંગ ડિરેક્ટર શ્રી પારસ પટેલે જણાવ્યું હતું કે ક્યુ2ના આંકડોઓ અમારી અપેક્ષાઓ મુજબના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે કંપનીના વ્યુહાત્મક વિસ્તરણ અને મજબૂત ફંડામેન્ટલ્સે આવી મહત્વપૂર્ણ વૃદ્ધી હાંસલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.
પ્રવેગ કોમ્યુનિકેશન્સ ઈન્ડિયા લિમેટેડ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર, મોટા કોર્પોરેટ અને પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો સહિત વિશાળ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડતી એડવર્ડટાઈઝિંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની તરીકે શરૂઆત કરી હતી. જે છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. કંપની પાસે એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જેમા ઈવેન્ટ અને ઓક્ઝિબિશન મેનેજમેન્ટ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી તથા રિયલ ઓસ્ટેટ માર્કેટિંગ સેવાઓનો સમાવેશ થાય છે.