બીઆર ચોપરાના લોકપ્રિય શો મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રવીણ ના અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાયો છે, પ્રણવીએ મહાભારત ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ તેના ભીમના પાત્રથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે.