પટનાના ગાંધી મેદાન પર પેપર લીક મુદ્દે ધરણા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલા જન સુરાજના નેતા પ્રશાંત કિશોરની પોલીસે ઉપવાસ સ્થળેથી ધરપકડ કરી લીધી હતી અને બેઉર જેલ પરિસરમાં રખાયા હતા. બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. અગાઉ કોર્ટે શરતો મુકી હતી જેને માનવાનો પ્રશાંત કિશોરે ઇનકાર કરી દીધો હતો, બાદમાં આ શરતોને કોર્ટે હટાવી લીધી હતી.