JDUના ઉપાધ્યક્ષ અને ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે ભાજપ પર નાગરિકતા બિલ બાદ NRC મુદ્દે પ્રહાર કર્યો છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને જણાવ્યું કે દેશમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)નો વિચાર નાગરિકતાની નોટબંધી કરવા જેવો છે. જ્યાં સુધી તમે એ સાબિત ના કરી શકો, ત્યાં સુધી આ અમાન્ય છે. અત્યાર સુધીના અનુભવ પરથી માલૂમ પડે છે કે NRC લાગુ કરવાથી સૌથી વધુ ગરીબ અને હાંશિયામાં ધકેલાયા લોકો જ તેનો ભોગ બનશે.