પ્રશાંત કિશોર અને કોંગ્રેસના મોવળી મંડળ વચ્ચે છેલ્લા એક મહિનામાં થયેલ અનેક બેઠકો બાદ અંતે કોંગ્રેસે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચનાની જાહેરાત કરી છે. આ કમિટીમાં પીકેને જોડાવવા માટે કોંગ્રેસે આપેલ આમંત્રણનો પ્રશાંત કિશોરે ઈનકાર કર્યો છે.