બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)માંથી બહાર કરવામાં આવેલા પ્રશાંત કિશોરને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સાથ મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે TMCની ટિકિટ પર પ્રશાંતને રાજ્યસભામાં મોકલવા માટે તૈયારી થઈ રહી છે. પ્રશાંત ઉપરાંત દિનેશ દ્વિવેદી અને માસૂમ નૂરના નામ પર ચર્ચા થઈ છે. 26 માર્ચના રોજ પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની પાંચ બેઠક માટે ચૂંટણી યોજાશે.