વિધાનસભા ચૂંટણીને કારણે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યાં બોલીવૂડ એક્ટર પ્રકાશ રાજે ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપ પાસે માત્ર ગોળી, બિરયાની, આતંકવાદ અને નફરતથી ભરેલા ભાષણ સિવાય બીજું કંઈ કરવા માટે નથી. શું ભાજપની પાસે વાત કરવા માટે અન્ય કોઈ મુદ્દો નથી. શરમ આવવી જોઈએ તમને.