અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી ABVPના કાર્યાલય ખાતે ABVP અને NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારપીટ મામલે ગૃહ રાજ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, શહેર પોલીસ કમિશ્નર પાસેથી ઘટના અંગે રિપોર્ટ મંગાવ્યો છે. તેમજ ન્યાયિક અને તટસ્થ તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઘાયલ યુવકોના તાત્કાલિક નિવેદન લેવાની સૂચના આપવામાં આવી છે.