ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિધાનસભામાં જ ભાજપના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કોંગ્રેસના નેત્રીને ભાજપમાં જોડાવાની ઓફર કરી દીધી હતી. કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં પ્રદિપસિંહે જવાબ આપ્યો હતો કે તમારે આવવું હોય તો આવી શકો છો.
હકીકતમાં વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રીકા બારિયાએ સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે મંત્રી મંડળમાં 33 ટકા મહિલાઓને મંત્રી બનાવવા માંગો છો કે કેમ? આ સવાલના જવાબમાં પ્રદિપસિંહે જણાવ્યું હતું કે ભાજેપ લોકસભામાં સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે, તમારે પણ આવવું હોય તો આવી શકો છો.