ભારતીય કંપની હંસ દ્વારા એક એવી પાવરબેન્ક બનાવવામાં આવી છે, જેનાથી ઘરની લાઈટ, પંખા સહિત ટેલિવિઝનને પણ સરળતાથી ચલાવી શકો છો. આ ડિવાઈસને કંપનીએ ફ્રી ઈલેકટ્રીસિટી જનરેટરનું નામ પણ આપ્યું છે. આ પાવરબેન્કની ખાસ વાત એ છે કે તેને સોલર એનર્જીથી ચાર્જ કરી શકાય છે. બાદમાં તેનાથી 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળીનો વપરાશ કરી શકાય છે.