Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જોનસન એન્ડ જોનસનના બેબી પાઉડર અને ટેલકમ પાઉડરથી થતા કેન્સર બદલ હવે કંપનીને 14500 કરોડ રુપિયા વળતર તરીકે ચુકવવા પડશે.
અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા નીચેની કોર્ટે આપેલા ઉપરોક્ત આદેશ પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કંપનીએ વળતર આપવા માટેના ચુકાદા પર ફરી વિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. વળતરની રકમ એ મહિલાઓે અપાશે જેમને જોનસન એન્ડ જોનસન કંપનીના પાઉડરનો ઉપયોગ કર્યા બાદ કેન્સર થયુ હતુ. કંપનીનુ કહેવુ હતુ કે, મિસોરી રાજ્યની નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન અમને અમારો પક્ષ મુકવાની તક યોગ્ય રીતે મળી નહોતી. આ કોર્ટ દ્વારા 400 કરોડ ડોલરનુ  વળતર ચુકવવા માટે હુકમ કરાયો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ