Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોલ્ટ્રી ફાર્મને ગ્રીન કેટેગરી ઇન્ડસ્ટ્રી ગણીને તેને જુદા જુદા કાયદાઓ હેઠળ મુક્તિ આપી શકાય નહીં તેમ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ને જણાવવામાં આવ્યું હતું. NGT એ દાવો કર્યો હતો કે પોલ્ટ્રી ફાર્મ દ્વારા પણ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે તેથી તેને ગ્રીન ઇન્ડસ્ટ્રી ગણી શકાય નહીં અને જુદા જુદા કાયદા હેઠળ માફી આપી શકાય નહીં.
એનજીટી દ્વારા આ સંદર્ભમાં CPCBને ત્રણ મહિનામાં યોગ્ય આદેશ આપવા ફરમાન કર્યું છે જો આવો કોઈ આદેશ આપવામાં નહીં આવે તો રાજ્ય પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એર, વોટર અને એન્વાયર્ન્મેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કોઈપણ પ્રોજેક્ટ માટે મંજૂરી લેવાની રહેશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ