પાકિસ્તાનમાં વિપક્ષોએ વડાપ્રધાન ઈમરાન ખાનને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ઘેરીને અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો છે. અવિશ્વાસના પ્રસ્તાવ પર આ સપ્તાહે પાકિસ્તાનના સંસદગૃહમાં મતદાન થશે. એ પહેલાં અકળાયેલા ઈમરાન ખાને વિચિત્ર નિવેદન આપીને કહ્યું હતું કે બટેટા-ટમેટાના ભાવ કાબૂમાં રાખવા હું સત્તા નથી આવ્યો. એ નિવેદનથી પણ વિવાદ જાગ્યો છે.
વિપક્ષોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો તેનાથી અકળાયેલા ઈમરાન ખાને એક રેલીમાં કહ્યું હતુંઃ હું બટેટા-ટમેટાના ભાવ જોવા માટે રાજકારણમાં નથી આવ્યો. યુવાનો માટે રાજકારણમાં આવ્યો છે. આ નિવેદનની વિપક્ષોએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને તેને ઈમરાનની નિરાશા ગણાવી હતી.