ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી. ગુરુવારે સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ કરી અને આશરે 10.30 વાગ્યે તેને 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કર્યો હતો. સિદ્ધાર્થની પીએમ (પોસ્ટ મોર્ટમ) રિપોર્ટ સામે આવી ગયો છે. પણ આ રિપોર્ટમાં તેનાં મોતનું કારણ માલૂમ થયુ નથી. હોસ્પિટલમાંથી મળેલી માહિતી અનુસાર, કેમિકલ એનાલિસ્ટિ બાદ જ એક્ટરનાં મોતનું અસલી કારણ સામે આવી શકશે.