કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને હજી જ્યારે સહમતી નથી બની શકી. મધ્ય પ્રદેશના કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસના રાષ્ટ્રી અધ્યક્ષ બનવવાની માગ કરી છે. આને લઈને ભોપાલના પ્રદેશ કોંગ્રેસ કમિટી કાર્યાલય પર પોસ્ટર પણ લગાવી દેવાયા છે.