સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ્સ મારફતે રાજકીય પક્ષોને મળતા ભંડોળના કિથત દુરૂપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળતા ફંડનો આતંકવાદ જેવા ગેરકાયદે હેતુઓ ઉપયોગ ન થાય તે માટે સરકાર દ્વારા કોઇ અંકુશ મૂકવામાં આવ્યો છે કે નહીં.
મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડેના નેતૃત્ત્વવાળી ખંડપીઠે એટર્ની જનરલ કે કે વેણુગોપાલને જણાવ્યું હતું કે સરકારે ઇલેક્ટોરલ બોન્ડથી મળતા નાણાંનો આતંકવાદ જેવા ગેરકાયદે હેતુઓ માટે ઉપયોગ ન થાય તે માટે કોઇ વ્યવસૃથા કે નિયમો ઘડયા છે કે નહીં.