સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે બુધવારે સાંજે રાજ કુન્દ્રાના મુંબઈમાં વિઆન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ઓફિસ અને કેટલાક અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. મુંબઇ પોલીસે રાજ કુન્દ્રાની ઓફિસમાં સ્થાપિત કેટલાક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી અને સર્વરને કબજે કર્યો. દરોડા દરમિયાન પોલીસને અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા છે, જે કબજે કરવામાં આવ્યા છે.