બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિવાદોમાં ફસાયા છે. રાજ પર અનેક ગંભીર આરોપ લાગ્યા છે. તેના પર અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે.આ કેસમાં રોજે રોજ નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. રાજને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.