કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે હરિદ્વાર ખાતે સપ્તાહ સાંભળવા માટે ગયેલા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની 16 જેટલી મહિલાઓ લોકડાઉનના કારણે હરિદ્વારમાં ફસાઈ હતી. જેમને સાંસદ રમેશ ધડુકની મદદથી હરિદ્વારથી પોરબંદર લાવવા આવી છે. હાલ તમામ મહિલાઓને પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે ક્વૉરન્ટાઇન રાખવામાં આવી છે.
જણાવી દઈએ કે, હરિદ્વારમાં ફસાયેલી આ મહિલાઓ એ પોરબંદરના સાંસદ રમેશ ધડુક પાસે મદદ માંગી હતી. ત્યારે સાંસદે સ્વખર્ચે હરિદ્વારથી આ 16 મહિલાઓને વાહન મારફતે પોરબંદર લાવવા માટે તજવીજ હાથ ધરી હતી.