પોરબંદર લોકસભા બેઠક ચુંટણી પર ચુંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ એસ.વાય.બીએ સુધી અભ્યાસ કરેલ છે.
તોઓ લોકસભાની ચુંટણી પહેલી વખત લડી રહ્યા છે અને તેઓ ઉપલેટા- ધોરાજી, જેતપુર, ગોંડલ સુધી તેમજ પોરબંદર અને માણાવદર અને કેશોદ સુધીના ગામડાના સંપર્ક સાથે જોડાયેલા છે
તેઓએ માર્કેટ યાર્ડના ચેરમેન અને જિલ્લા બેંકના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર લેઉઆ આગેવાન છે.
કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામાંકન ભરતી વખતે જાહેર ક્રેલીક સંપતિ ૧.૬૨ કરોડ છે. તેઓના પર કોઈ પ્રકારનો કેસ થયેલ નથી અને ખેડૂત નેતા તરીકેની પણ છાપ છે.