જેતપુરના ઉદ્યોગોનું ગંદુ પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની હિલચાલ સામે રોષ વ્યક્ત કરતા પોરબંદર ની પ્રકૃતિ ધ યુથ સોસોયટી ના ડો નુતનબેન ગોકાણી એ જણાવ્યુ હતુ કે શહેરમાં કોઈ ખાસ ઉદ્યોગ રહ્યા નથી એક માત્ર માછીમારી ઉદ્યોગ છે. કેમિકલ યુક્ત પાણી ઠાલવવાથી તેને પણ મોટુ નુકશાન થશે માછીમારી નો વ્યવસાય બંધ થશે તો શહેર નું ગળુ ઘોંટાઈ જશે અન્ય ધંધા પણ બંધ થઈ જશે.
શહેરના એક નાગરિકે આપણો દરિયો બચાવવા છે. કોઈ પણ ભોગે કેમિકલયુક્ત એક એમ એલ પાણી પણ પોરબંદરના દરિયામાં ઠાલવવા નહીં દેવાય. આ માત્ર અત્યાર ની નહી આવનારી પેઢીઓને પણ નુકશાનક કર્તા છે શહેરીજનો ને અને રાજકીય આગેવાનો ને પણ તેઓએ અપીલ કરી છે કે આ મામલે કોઈ પક્ષ કે રાજકારણ લાવ્યા વગર સૌએ સાથ મળી ને વિરોધ કરવો જોઈએ.