પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે જેણે થોડા દિવસોમાં શેરબજારના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્નઆપ્યું છે. મંગળવારે શેરબજારમાં અસ્થિર કારોબાર વચ્ચે પણ પૂનાવાલા ફિનકોર્પના શેર માં લગભગ 2.13% ટકાનો વધારો થયો હતો અને તેનો શેર 378.90 ની સપાટીએ બંધ થયો હતો.