વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી રો રો ફેરી સર્વિસનું એક વર્ષ પહેલા 22મી ઓક્ટોબરે ઉદઘાટન કર્યું હતું. પરંતુ કેટલાક કારણોસર સેવા બંધ થઈ હતી. આ સેવાના બીજા તબક્કાને 12 ઓક્ટોબરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી શરૂ કરાવવાના હતા. પરંતુ લંગારાયેલા શિપમાં ફીટ કરવામાં આવેલું પોન્ટુન ફાટતાં આ સેવા નિર્ધારિત સમયે શરૂ થવાની શક્યતાઓ બહુ ઓછી છે. શિપમાં પોન્ટુન ફાટતાં ગુજરાત મેરિટાઈમ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ દહેજ રવાના થયા હતા.