છ મહાપાલિકાના 144 વોર્ડમાં 2276 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થશે
જૂનાગઢમાં બે યાર્ડમાં પેટા ચૂંટણી: કોંગ્રેસ-ભાજપ, આપ, એનસીપી, બસપા, ભારતીય સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતાદળ ઉપરાંત અપક્ષો મેદાનમાં
રાજ્યની અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં આવતીકાલ ના રોજ મતદાન યોજાવાનું છે 144 વોર્ડ ના 2276 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં સીલ થશે આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહીં પરંતુ રાજકીય પક્ષો ડોર ટૂ ડોર પ્રચારમાં જોડાશે. આજની રાત કતલની રાત બની રહેશે મતદારોને રિઝવવા નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવશે સામ-દામ-દંડ-ભેદની નીતિ અખત્યાર કરીને મતો અંકે કરવા રાજકારણીઓ મેદાનમાં આવશે.