આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે.
આજે લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યુ છે. રાજ્યવાર બેઠકોની વાત કરીએ તો, બિહારની 5, ઝારખંડની 3, મહારાષ્ટ્રની 13, ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર મતદાન થઇ રહ્યુ છે. તમામ તબક્કાના રિઝલ્ટ 4 જૂને એકસાથે આવશે. આ તબક્કામાં બે હાઈપ્રોફાઈલ સીટો રાયબરેલી અને અમેઠીમાં પણ મતદાન થશે. જ્યાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલીથી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે.