-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજવામાં આવે તેવા નિર્દેશો ચૂંટણી પંચના સૂત્રોએ આપ્યા છે. ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશની પણ ચૂંટણીઓ યોજાવાની છે. જો કે તેની બેઠકો ગુજરાતની 182 બેઠકો કરતાં ઓછી હોવાથી ત્યાં એક જ તબક્કામાં મતદાન થશે. પરંતુ ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા માટે ચૂંટણી પંચમાં સક્રિય વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં 50128 મતદાન મથકો અને 4.33 કરોડ મતદારો દ્વારા ચૂંટણી હાથ ધરાશે.