મંગળવારે બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું, કેરળ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું, તેવી જ રીતે આસામના અંતિમ ત્રિજા તબક્કા માટે જ્યારે બંગાળના આઠમાંથી ત્રીજા તબક્કા માટે મતદાન યોજાઇ ગયું હતું.
હિંસાની નાની મોટી ઘટનાઓ વચ્ચે મતદારોએ કોરોના મહામારી છતા મતદાનમાં રસ દાખવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ઘરોની બહાર નીકળી મત આપ્યા હતા.
પ્રાપ્ત આંકડા અનુસાર આસામમાં 82.29 ટકા, કેરળમાં 70.04 ટકા, પુડ્ડુચેરીમાં પણ 78.13 ટકા, તમિલનાડુમાં 65.11 ટકા અને પ. બંગાળમાં 77.68 ટકા મતદાન થયું હતું.