પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 27મી માર્ચથી મતદાન શરૂ થશે જે વિવિધ તબક્કા અનુસાર 29મી એપ્રીલ સુધી ચાલશે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ 294 બેઠક, આસામ 126, કેરળ 140, તમિલનાડુ 234 અને પુડ્ડુચેરીમાં 30 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરીણામો બીજી મેના રોજ જાહેર કરવામાં આવશે.