કોંગ્રેસ હાથરસ કેસને સરળતાથી છોડવાના મૂડમાં નથી. કેરલન વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ફરી હાથરસ જવાનો પ્રયત્ન કરશે.
મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી પોતાના લાવ લશ્કર અને મીડિયાકર્મીઓ સાથે બપોરે દોઢ વાગે ડીએનડી પર પહોંચશે. ત્યાંથી તે હાથરસ જઇને ગેંગરેપ અને હત્યાનો શિકાર થયેલી છોકરીના પરિવારજનોની મુલાકાત કરશે. તેમના આગમનની સૂચના મળતાં જ નોઈડા પોલીસતંત્ર એલર્ટ થઇ ગયું છે અને ડીએનડી પર તેમને રોકવા માટે પોલીસ ફોર્સ ગોઠવી દેવામાં આવી છે.