ગાંધીનગર આજથી સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારની ઉજવણી 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મંત્રીનિવાસમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યભરમાં અંદાજિત 75 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે.
આજથી સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી રહી છે. 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મંત્રીનિવાસ, ગાંધીનગરથી કાર્યક્રમની શરૂઆત કરી. દરેક ક્ષેત્રોમાં બે દિવસ ટીકાકરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘર જઈ આરોગ્ય વિભાગના કર્મચારી પલ્સ પોલિયો પીવડાવશે. રાજ્યભરમાં અંદાજિત 75 લાખ બાળકોને પોલિયો પીવડાવવામાં આવશે. આ માટે રાજ્યભરમાં અંદાજિત 35 હજાર જેટલા બુથ બનાવવામાં આવ્યા છે.