છેલ્લા ઘણા દિવસથી પોલીસકર્મચારીઓ પોતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેવા વીડિયો અને તસવીરોસામે આવી રહી છે, આવા પોલીસકર્મીઓની ગુજરાત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) શિવાનંદ આકરી ઝાટકણી કાઢી છે. શિવાનંદ ઝાએ મંગળવારે એક પરિપત્ર જાહેર કર્યો હતો અને પોલીસ કર્મચારીઓનેટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો કડક શબ્દોમાં આદેશ આપ્યો હતો.