દિલ્હી અને કેન્દ્ર સરકારની વચ્ચે ચાલુ તણાવ ઓછો થઈ રહ્યો નથી. હવે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રવિવારે કહ્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વન મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં કેમકે આનુ રાજનીતિકરણ કરી દેવાયુ છે. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અસોલા વન્યજીવ અભયારણ્યના કાર્યક્રમને હાઈજેક કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસે શનિવારે રાતે કાર્યક્રમ સ્થળ પર વડાપ્રધાનની તસવીર વાળા બેનર લગાવ્યા છે.