કુશ્તી સંઘના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભુષણ પર મહિલા પહેલવાનોના શારીરિક શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે ત્રણ દેશો પાસેથી મદદ માગી છે. સાથે જ સીસીટીવી ફૂટેજ અને તસવીરો પણ મેળવવામાં આવી રહ્યા છે.

Copyright © 2023 News Views