-
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી અધધ..કહી શકાય એટલો 200 કિલો એટલે કે અનાજની બે મોટા કોથળાં ભરાય એટલો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. રાજકોટ અને ગુજરાતના યુવા ધનને નશીલા પદાર્થોના રવાડે ચઢાવીને તેમને પાયમાલ કરવા માટે ઉડતા પંજાબની જેમ જણે કે ગુજરાતને પણ ઉડતા ગુજરાત બનાવવાનું ષડયંત્ર હોય તેમ પોલીસ માની રહી ચે. પોલીસે એક મહિલાની ધરપકડ પણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.