શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી પર આજે સુનવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, કાયદો તોડનારા બેફામ બન્યાં છે પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે પોલીસને કાયદાનો કડક અમલ કરવા ટકોર કરી હતી.