જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીના પાસપોર્ટને મંજૂરી આપવાનો રાજ્ય પોલીસે ઈનકાર કરી દીધો છે.
મુફ્તીએ આ મામલામાં કહ્યુ છે કે, પાસપોર્ટ કાર્યાલયે રાજ્યની સીઆઈડીના રિપોર્ટના આધારે મને પાસપોર્ટ ઈસ્યૂ કરવાની ના પાડી દીધી છે.રિપોર્ટમાં કારણ અપાયુ છે કે તેનાથી સુરક્ષા માટે ખતરો પેદા થશે.એક પૂર્વ મુખ્યમંત્રીનો પાસપોર્ટ એક શક્તિશાળી દેશ માટે ખતરો કેવી રીતે બની શકે તેનુ મને આશઅચર્ય છે.