Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સર્વોચ્ચ અદાલતે પુરીના જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઈન લગાવીને દર્શનની વ્યવસ્થા દરમિયાન 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસાનું સંજ્ઞાન લેતાં બુધવારે જણાવ્યું કે, કોઈ પણ પોલીસ કર્મચારી હથિયાર લઈને અને બૂટ પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરે.
ત્રણ ઓક્ટોબરના રોજ એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને લાઈન લગાવીને દર્શન કરવાની વ્યવસ્થાના વિરોધમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન મંદિર પરિસરમાં થયેલી હિંસામાં 9 પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ