મુંબઈ માં શિવસેના ના વિરોધ વચ્ચે વિસ્ફોટક કેસ માં ઉંચકી લેવાયેલા પોલીસના અધિકારી સચિન વઝેને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની આકરી પુછતાછ શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે શનિવારે રાત્રે જ NIAએ પોલીસ અધિકારી વઝેની ધરપકડ કરી હતી. હવે NIA સચિન વઝેને PPE કિટ પહેરાવીને ક્રાઇમ સીન રીક્રિએટ કરશે. 25 ફેબ્રુઆરીએ PPE કિટ પહેરેલ એક વ્યક્તિનો CCTV વીડિયો સામે આવ્યો હતો. તેમાં એક વ્યક્તિ સ્કોર્પિયો પાસેથી પસાર થતો જોવા મળી રહ્યો છે. NIAને શંકા છે કે, આ એ જ વ્યક્તિ છે જેણે સ્કોર્પિયોને અંબાણી ઘરની બહાર ઉભી રાખી હતી. દરમિયાન સચિન વઝેની અન્ય ટીમના સભ્યોની પૂછપરછ શરૂ થઈ છે.