Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તરપ્રદેશના કાસગંજમાં શાંતિ વ્યવસ્થા ભંગ થવાનો હવાલો આપીને પોલીસે જ એક દલિતને લગ્નની જાન કાઢવા મનાઈ ફરમાવી હતી. પોલીસે જાન રોકવા કારણ આપ્યું હતું કે દલિતનો વરઘોડો ગામમાં પહેલી વખત આવી રહી છે અને કોઈપણ અપ્રિય ઘટનાની શક્યતા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ સમગ્ર મામલાને શરમજનક બતાવીને તે અંગે જવાબદારો સામે કડક પગલાં લેવા માંગણી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ