Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં મંગળવારે એક સફાઈ કામદારનું મોત થયું હતું. જમાલપુર ખાતે ગટરની સફાઈ દરમ્યાન એક કામદારનું મોત થયું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારી સામે માનવવધનો ગુનો નોંધ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે આ સફાઈ કામદારનું મોત થયું હોવાનો દાવો કરાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ